Digital Gujarat Scholarship Form Started Online @ digitalgujarat.gov.in

Digital Gujarat Scholarship Form Started @ digitalgujarat.gov.in

અગત્યની સૂચના : જે વિદ્યાર્થીઓને ફોર્મમાં કોઈ સુધારા વધારા હોય અથવા નવું ફોર્મ ભરવાનું હોય તેઓએ તારીખ :

25/05/2021 સુધીમાં ફોર્મમાં સુધારા વધારા અથવા નવું ફોર્મ ભરી દેવું, છેલ્લે સબમિટ ફરજિયાત કરવું…તારીખ 25/05/2021 પછી કોઈ પણ પ્રકારના સુધારવધારા કે નવું ફોર્મ નહીં ભરાઈ…

> આ સ્કોલરશીપના ફોર્મ તમામ વિદ્યાર્થી ભરી શકશે, આ સ્કોલરશિપમાં ટકારીવારી પ્રમાણે નથી, ટકાવારીની કોઈ જ લિમિટ નથી…

👉 સ્કોલરશીપ ફોર્મ શરૂ થયાની તા. : 08/04/2021

👉 છેલ્લી તા. : 25/05/2021

સુધી.

⇛ રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ…

ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે ???

ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થી

જેવા કે ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ

કોલેજ કરતાં વિદ્યાર્થીઓ

ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે

Scholarship forms will be filled up for students from college / ITI as well as other graduates.

required to fill out the scholarship form document

  • Photo
  • E-mail and mobile number (Provide only email login and mobile permanent and present.)
  • Marksheet of Std.10,11 and 12 (as applicable )
  • (Note: Marksheet of last attempt)
  • The marksheet of all the courses done after Std. 10 has to be uploaded.
  • Specimen of race (for EWS, OBC, SC, ST)
  • Example of income
  • aadhar card
  • Bank passbook
  • Receipt of fee payment (certificate of fee waiver if fee is waived)
  • LC (School Leaving Certificate)
  • Bonofide Certificate (if applicable)
  • School College Eye Card (if any)
  • Hostel Certificate (if the student lives in a hostel)
  • Break Affidavit Certi
  • (Notarized Break Affidavit Certificate in Stamp Paper if the student has a gap of more than 1 year during the study).

All remaining required documents

::: Important Notice by Category :::
>>> For SC (SC): Click here
>>> For ST (SC): Click here
>>> SC (Bakshipanch) for SEBC: Click here
For more information: Click here
For the website: Click here

::: Helpline Number :::

18002335500

1 Comment

Add a Comment

Leave a Reply

Your email address will not be published.